NEWS ABOUT EXAM OF GSEB STUDENTS
હાલની મહામારી ને ધ્યાન માં લઇ રાજ્ય સરકારે શાળા માં પ્રત્યક્ષ શિક્ષણ હાલ પુરતું સ્થગિત કર્યું છે.તથા ધોરણ 1 થી 9 અને 11 માં માસ પ્રમોસન નો નિર્ણય કરેલ છે.
ધોરણ -10 અને 12 ની પરિક્ષા હાલ સ્થગિત કરેલ છે પરિક્ષ ક્યારે લેવી તે અંગે પછીથી નિર્ણય કરવામાં આવશે.