Sironline.in ની મદદ થી સારો આભ્યાસ કરવા Ask Question વિભાગ માં પ્રશ્નો પૂછો અને તેનો જવાબ menu માં solution of question માં જુઓ
Start Test Now
જો તમે practice test નો પહેલી વખત ઉપયોગ કરી રહ્યા હોય તો નીચેના steps વાચી પછી ઉપયોગ કરશો તો ઉપયોગ માં સરળતા રહેશે.
step-1: સૌ પ્રથમ your name લખેલ ખાના માં તમારું નામ લાખો અને ત્યાર બાદ નીચે જે start practice test લખેલ લીલા રંગ નું બટન છે ત્યાં click (touch) કરો.
step-2: હવે જે page ખુલે તેમાં તમે જે exam માટે practice test આપવા માંગતા હો તેને અનુરૂપ exam સિલેક્ટ કરો. જેમકે JEE, NEET, GUJCET, GSEB વગેરે.ત્યાર બાદ જે વિષય ની test આપવા માંગતા હો તે વિષય select subject માંથી select કરો ત્યારબાદ જે-જે પાઠ કે પ્રકરણ ની test આપવા માંગતા હો તે બધા પાઠ select lesson માંથી select કરો. જો તમે એકથી વધુ lesson select કર્યા હોય તો હવે topic select કરવા નહિ તે બધા lesson માંટે આખા lesson માંથીજ test જનરેટ થશે. જો તેમે ફક્ત એકજ lesson select કર્યો હોય તો હવે select topic માંથી જે-જે topic ની test આપવા માંગતા હો તે બધા topic select કરો.
step-3:હવે તમે test કેટલા પ્રશ્નો ની આપવા માંગો છો તે અનુસાર question ની સંખ્યા select કરો.
step-4:હવે Next બટન પર click કરો.જેથી રેન્ડમલી selested MCQ ની test જનરેટ થશે જેના question એક પછી એક display થશે
step-5:હવે તમારી સામે જે MCQ છે તેનો જે વિકલ્પ સાચો લાગે તે select કરો અને Next બટન દબાવો જેથી બીજો પ્રશ્ન display થશેજો પ્રશ્ન નો કોઈ જવાબ ન આપવો હોય તો Skip question પર click કરોજેથી બીજો question રજુ થશે
step-6:જયારે તમે પસંદ કરેલ સંખ્યા જેટલા question એક પછી એક display થઇ જશે ત્યાર બાદ તમારું result જનરેટ થશે જેમાં Right answer ની સંખ્યા Wrong answer ની સંખ્યા અને skiped question ની સંખ્યા તથા તેમના mark અને તમે મેળવેલ mark display થશે નીચે બધા question અને તેમના તમે આપેલ answer તથા સાચા answer અને solution display થશે સાચા answer લીલા રંગમાં અને ખોટા answer લાલ રંગમા અને skiped answer લવંડર રંગમાં display થશે જે પ્રશ્ન નું solution જોવું હોય તે પ્રશ્ન પર click કરતા તેનું solution દેખાશે.